દક્ષિણ ગુજરાત સમસ્તતી ચૌધરી સમાજ/ફેડરેશન મારફતે થયેલ ન્યુઝ

  • દક્ષિણ ગુજરાત સમસ્તં ચૌધરી સમાજ ફેડરેશન મારફતે સમાજના અપરણિત યુવક-યુવતીઓનો પરિચય મેળો તા.૧૨/૨/૨૦૧૦ ના શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે બપોરે ૧૨.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમ્યાેન માંડવી ખાતે રાખવામાં આવેલ છે.
  • ચૌધરી સમાજના ગરીબ વિધાર્થીઓને સસ્તા દરે નોટબુક પુરી પાડવા માટે સમાજના દાનવીરો પાસેથી દાન એકત્ર કરવામાં આવી રહેલ છે. દાન આપવા ઉત્સુવક સમાજનાં સભ્યોરએ ફેડરેશનમાં મહામંત્રી પ્રભુદાસ બી.ચૌધરીનો (૯૮૨૫૦ ૯૨૮૩૫) સંપર્ક સાધવા વિનંતી છે.
  • દક્ષિણ ગુજરાત સમસ્તક ચૌધરી સમાજ સાથે સંકલિત સમસ્તક ચૌધરી સમાજોના ઉપક્રમે તા.૧૬/૫/૨૦૧૦ ના અખાત્રીજના દિવસે સમાજ મારફતે ૫૧ જોડાનાં સમુહ લગ્નસનું આયોજન કરવામાં આવેલ છે. સમુહ લગ્નમમાં ભાગ લેવા માંગતા લગ્ન ઉત્સુંક યુગલોએ ફેડરેશનનાં હોદૃેદારો તથા સંકલન કર્તાઓનો સંપર્ક કરવો.
  • દક્ષિણ ગુજરાત સમસ્તા ચૌધરી સમાજ ફેડરેશનના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે તથા સમાજના નબળા પરિવારો અને વૃધ્ધજનોને સહાયરૂપ થવા માટે સમાજના ૬૦ વરસથી ઉપરની ઉમરના વૃધ્ધોને ગરમ ધાબળા પુરા પાડવાની યોજના બનાવવા વિસ્તૃ ત ચર્ચા કરવામાં આવી. આ યોજનાના અમલ માટે ફેડરેશન સાથે સંકલિત તમામ ચૌધરી સમાજ તથા ગ્રામ્યન યુનિટો મારફતે શકય એટલું દાન મેળવવાનું નકકી કરવામાં આવ્યુંચ. સમાજના વર્ગ- ૧ અને ર કક્ષાના તથા વર્ગ-૩ અને ૪ કક્ષાના નોકરીયાત વર્ગ પાસેથી આ ઉમદા હેતુ માટે દાન એકત્ર કરવાનું નકકી કરવામાં આવ્યુંક. ડિસેમ્બઆર-૨૦૦૯થી ધાબળા વિતરણની યોજનાનો અમલ કરવાનું નકકી કરવામાં આવ્યુંબ. આ યોજનાનો લાભ આપવા ૬૦ વર્ષ નહિં પરંતુ ૭૦ વર્ષ અને તેથી મોટી ઉંમરને ધ્યાને લેવી ઉંમરની ચકાસણી માટે મતદાર યાદીમાં લખેલ ઉંમર લક્ષમાં લેવી. જરૂરિયાતમંદને લાભ આપી શકાય તે હેતુથી નોકરી કરતા હોય કે પેન્શરન મેળવતા હોય તેવા પરિવારના વૃધ્ધ વ્યોકિતઓના નામો યાદીમાં લેવા નહિં તેવું નકકી કરવામાં આવ્યું . જે તે ચૌધરી સમાજ તથા તાલુકા યુનિટના હોદ્દેદારોએ ગ્રામ સમિતિઓ મારફતે દરેક ગામની યાદી તૈયાર કરીને તા.૨૦/૦૯/૨૦૦૯ સુધીમાં યાદી મોકલી આપવાનું નકકી કરવામાં આવ્યુંા. લાભાર્થીઓની યાદીની વિગતો અને મળેલ દાનની વિગતો લક્ષમાં લઈ આગામી કારોબારી બેઠકમાં ધાબળાની ખરીદી અને વિતરણ અંગેની નીતિ નકકી કરવામાં આવશે તેમ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુંઅ.
  • દક્ષિણ ગુજરાત સમસ્તિ ચૌધરી સમાજના સભ્યો સુખદુઃખના પ્રસંગે એકબીજાને સહેલાઈથી સંદેશા વ્યસવહાર/પત્ર વ્યભવહાર કરી શકે તથા અન્ય સામાજીક વ્યવવહારો કરવામાં સાનુકુળતા રહે તે હેતુથી ફેડરેશન આવો સંકલિત તમામ સમાજો તથા તાલુકા યુનિટો, ચૌધરી ડૉકટરર્સ એસોશીયેશન સહિત તમામની બ્રૃહદ ડિરેકટરી તૈયાર કરવા ચર્ચા વિચારણાં કરાવામાં આવી. ચર્ચા વિચારણાંના અંતે નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યોા. (૧) ડિરેકટરીના કોલમો નીચે મુજબના રહેશે. (ર) ડિરેકટરીનો નિયત નમુનો જે તે ચૌધરી સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી મંત્રીશ્રી તથા તાલુકા યુનિટ કારોબારી સભ્યોને મોકલી આપવામાં આવશે. (૩) નિયત કરેલ નમુનામાં જે તે સમાજ સાથે સભ્યપદ ધરાવતા તમામ સભ્યોની અદ્યતન વિગતો/માહિતી નિયત ફોર્મમાં ભરાવી ટાઈપ કરાવીને હાર્ડ કોપી તથા સોફટકોપીમાં તા.૨૦/૦૯/૨૦૦૯ સુધીમાં ફેડરેશનના મહામંત્રીને મોકલી આપવી. (૪) દિવાળી વેકેશનમાં ફેડરેશનના સ્નેાહ સંમેલન તથા તેજસ્વીડ તારલા ઈનામ વિતરણ સમારંભ વખતે આ ડિરેકટરીનું વિમોચન તથા વિતરણ કરવામાં આવશે. (પ) ડિરેકટરી છપાવવાનો ખર્ચ જે તે ચૌધરી સમાજોના સહયોગથી જાહેરાતો મેળવીને કરવામાં આવશે. જેથી જે તે ચૌધરી સમાજોએ ‘‘ચૌધરી દર્પણ ’’માં જાહેરાતના ભાવો નકકી થયા મુજબ જાહેરાતો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. (૬) મહામંત્રીએ ડિરેકટરી પત્રકના નમુના અન્વાયે તમામ ચૌધરી સમાજો તથા તાલુકા/ગ્રામ્યડ યુનિટ સભ્યોને પત્ર લખીને વિગતો મેળવવાની રહેશે.
  • દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશન તથા માંગરોળ તાલુકા ચૌધરી સમાજ સંગઠનના સંયુકત ઉપક્રમે સમસ્તર ચૌધરી સમાજના ત્રીજા સમુહ લગ્નુનું આયોજન તા.૧૭/૦૫/૨૦૦૯ના રોજ વાંકલ ખાતે રાખવાનું નકકી કરેલ છે. સમુહ લગ્નનમાં ભાગ લેવા ઈચ્છીતા સમાજના લગ્નવ ઉત્સુનક ભાઈ-બહેનોએ ફેડરેશનના માંડવી, વ્યા્રા તથા વાંકલ ખાતેના કાર્યાલયમાંથી ફોર્મ મેળવીને નોંધણી કરાવવા વિનંતી છે.

વધુ વિગ માટે ફેડરેશનના પ્રમુખશ્રી કે. ટી. ચૌધરી મો. ૯૮૨૫૭ ૮૪૦૪૯, મહામંત્રીશ્રી પ્રભુદાસ બી. ચૌધરી મો. ૯૮૨૫૦ ૯૨૮૩૫, સહમંત્રીશ્રી અરૂણભાઈ સી. ચૌધરી મો. ૯૮૨૫૦ ૮૬૩૬૩, તથા માંગરોળ ચૌધરી સમાજના હોદ્દેદારશ્રી કનુભાઈ યુ. ચૌધરી મો. ૯૮૭૯૪ ૩૬૩૦૫, શ્રી હિતેન્દ્રઈભાઈ બી. ચૌધરી મો. ૯૯૭૮૧ ૪૭૯૩૫નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


સમુહ લગ્નમાં કન્યાદાન (વસ્તુનઓ) તથા રોકડ સ્વકરૂપે દાન આપવામાં ઈચ્છૂતા સમાજના દાતાઓ, ભાઈઓ-બહેનોએ ફેડરેશનના હોદ્દેદારો તથા માંગરોળ તાલુકા ચૌધરી સમાજ સંગનઠનનાં હોદ્દેદારોનો સંપર્ક કરવા વિનંતી છે.