દક્ષિણગુજરાતમાં વસતા આદિવાસ ચૌધરી (અનુ. જન.જાતિ) સમાજના સભ્યોને એક જૂથ કરી સામાજિક,
શૈક્ષિણક, આરોગ્ય અને વ્યવસાયલક્ષી સુવિધાઓ, આર્થિક સદ્ધરતા પુરી પડાવા, સભ્યોને બંધારણીય
હકો તથા સમાજિક સન્માન, વિકાસની સમાન તક આપવા, સંસ્કૃતિનું જતન કરવા પ્રયત્નશીલ સુદૃઢ
નિરામય વ્યસન તથા બદીમુક્ત સમાજની રચના દ્વારા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવા માટે કાર્યરત
સંસ્થા.