દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌઘરી સમાજના વાષિઁક સ્નેહ સંમેલનનું(૨૦૦૬) દીપ પ્રાગટ્ય કરતા સંમેલનના અધ્યક્ષ સાંસદશ્રી.ડોઁ તુષાર ચૌધરી
દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌઘરી સમાજના વાષિઁક સ્નેહ સંમેલનમાં આઈ.આઈ.એમ માં ઉચ્ચ પદવી મેળવવા બદલ આશુતોષ આર. ચૌધરી ને સન્માન પત્ર અપૅણ કરતા અધ્યક્ષ સાંસદશ્રી.ડોઁ તુષાર ચૌધરી
વાષિઁક સ્નેહ સંમેલનમાં મહાનુભાવો નું સ્વાગત ગીતથી અભિવાદન કરતી સમાજની બાળાઓ
વાષિઁક સ્નેહ સંમેલનમાં ડાન્સ કરતુ સમાજ નું યુવાવૃંદ
સાંસ્કૃતિક કાયૅક્રમો રજુકરવા બદલ સમાજ ના યુવાવૃંદ ને પુરસ્કાર અપૅણ કરતા મહામંત્રી શ્રી.પ્રભુદાસ બી.ચૌધરી
બઢતી પામેલા સમાજ ના બહેન ને સાલ ઓઢાડી ને સંન્માન કરતા પ્રમુખ શ્રી.કે ટી. ચૌધરી